Gujarati Suvichar In Image  Gujarati Suvichar Text   ગુજરાતી સુવિચાર 

 ઝિંદગી એક સાગર છે

દોસ્ત એની લહેર છે

અને

દિલ એનો કિનારો છે

જરૂરી એ નથી કે

સાગર માં કેટલી લહેરો આવે છે

જરૂરી એ છે કે

કઈ લહેર કિનારાને સ્પર્શી જાય છે


Gujarati Suvichar In Image  Gujarati Suvichar Text

  Gujarati Suvichar Text